Category Gujarati

“ચોખા-ચક્ર” 

‘૦૯માં જયારે અમારું ઘર તૈયાર થઇ રહ્યું હતું ત્યારે રસોડામાં સ્ટોર હોવો જોઈએ કે નહિ તે વિશે ચર્ચા વિચારણા થઇ હતી. પછી નિર્ણય લેવાયો કે સ્ટોરની જરૂર નથી. જે જોઈએ, જયારે જોઈએ, ત્યારે મળી રહે છે ને! તો સ્ટોરની જગ્યાએ…